ચુકતા નહિ, આવતી કાલ તા 11 જાન્યુઆરી ની સવારે આપણો મોર્નિંગ મેલ ચેક કરવા નું
E-mail: yoursashishonly@gmail.com
Contact No. 8866600035
આવતીકાલ ના શેર:
TATAMOTORS, HDFCBANK, HCLTECH, TECHM, GAIL, JETAIRWAYS, DRREDDY, YESBANK, ITC, AXISBANK, BANKBARODA, IDFC, INDUSINDBANK, KOTAKBANK and JSWSTEEL
2 બેંક શેર અને 1 આઈટી શેર ની વિશેષ નોંધ પર ખાસ ધ્યાન રાખવું.
સ્ટોક્સ કે જેમાં નરમી ની શક્યતા
AMBUJA, BPCL, HEROMOTO, INDIACEM, TATAGLOBAL, SESAGOA
દિવસ દરમ્યાન સ્થિર રહેલ બજાર માં મધ્યાહ્ન સમયે સીટી ધ્વારા ભારત ને ડાઉનગ્રેડ કરવાના સમાચારે બજાર માં વેચવાલી જોવાઈ છે. નિફ્ટી નો ચાર્ટ જોઈએ તો હાલ માં 100 દિવસ ની એક્ષ્પોનેન્શીયલ એવરેજ જ 5680 અને 200 દિવસ ની 5458 છે. આમ, નિફ્ટી માં છેલ્લા ચાર માસ માં જોવાયેલ ઉછાળા ને પગલે 5825 સુધી તો શોર્ટ-ટર્મ ટ્રેન્ડ પણ પોઝીટીવ જ કહેવાશે. પરંતુ, ટ્રેડરે નિફ્ટી સ્પોટ માં 5832 સુધી ના કોઈ પણ ઘટાડા માટે માનસિક રીતે તૈયાર રહેવું.
હવે, આપણે બનશે ત્યાં સુધી વેપાર માં રાતવાસો રાખીશું નહિ. હા, આપણી નફા માં સ્ટોપલોસ ટ્રેલ કરી ને ઉભા રહેવાની પદ્ધતિ ચાલુ રાખીશું. પરંતુ, એમાં પણ હાલ માં તો ફક્ત ટાટા મોટર માં જ સ્ટોપલોસ ટ્રેલ કરીશું.
Regards.
Ashish.
No comments:
Post a Comment