ગઈકાલ સાંજ ની ચાંદી ની અપ-સાઈડ માં આપણી વેચાણ ની પોઝીશન માં લોસ બૂક કરવો પડ્યો હતો. સદભાગ્યે, આપણે જે લીમીટ થી સોદો કર્યો, ત્યાર બાદ ટૂકા નુકશાન માં નીકળી શક્યા.
મિત્રો, આને વિનંતી સમજજો અને સ્ટોપલોસ નું પાલન અવશ્ય કરજો.
આજ ના ચાંદી ના લેવલ માટે મેલ : yoursashishonly@gmail.com
+91 8866600035
No comments:
Post a Comment