Friday, 11 January 2013



ઈન્ફોસીસ ના સારા પરિણામો ને પગલે હાલ માં નિફ્ટી પણ 6000 ની ઉપર ટકેલી છે.

આ કારણો રહ્યા ઈન્ફોસીસ ના ઉછાળા ના -


  • વર્ષ 2012 ના નિફ્ટી50 માં ઈન્ફોસીસ 15 ટકા ના ઘટાડા સાથે સહુ થી વધુ ઘટનાર શેર રહ્યો.
  • 2012 ના છેલ્લા છ મહિના માં સાનુકૂળ આર્થિક સંજોગો વચ્ચે પણ રૂપિયો ડોલર ની સામે નરમ રહી 55 આસપાસ રહ્યો.
  • રૂપિયા ની નરમી ને પગલે ઈન્ફોસીસ ની વિદેશ ની આવકો નું માર્જીન સારું રહ્યું.


આવું જ કાંઈક આશ્ચર્ય રિલાયન્સ નું પરિણામ સર્જી શકે છે.

ટૂકા માં આજે ઇન્ફી તો કાલે રિલાયન્સ, પણ નિફ્ટી ને જાણે કે સટોડિયાઓ ઊંચા સ્તરે પકડી રાખવા કટિબદ્ધ છે.

જો કે આપણે માનસિક રીતે 5835 સુધી ના ઘટાડા માટે તૈયાર રહેવું.


વર્ષ દરમ્યાન ગમે તે ઘટાડે NHPC માં લેણ ની પોઝીશન બનાવી શકાય.

તા 11 જાન્યુઆરી:


  • TECHM, HCLTECH નફો બૂક કરો.
  • JSWSTEEL અને બેન્કિંગ શેરો હોલ્ડ.






આશા રાખીએ કે આજ નો દિવસ શુભ રહે.

આશિષકુમાર
yoursashishonly@gmail.com

No comments:

Post a Comment