સિલ્વર
- નીચેની તરફ ના ટ્રેન્ડ માં "ડિસેન્ડીંગ ચેનલ" ના લોવર એન્ડ નો સપોર્ટ જોવાયો.
- 100, 200 જેવી મહત્વ ની મુવિંગ એવરેજ માં નેગેટીવ ટ્રેન્ડ
ગઈકાલ ના ઉછાળા માં ચાંદી યુએસ સ્પોટ માં તેની 200 દિવસ ની સિમ્પલ એવરેજ ઉપર બંધ રહેવા માં સફળ થઇ છે.
હાલ માં આ ટ્રેન્ડ જળવાઈ રહે તો 31.49 ડોલર સુધી ના ઉછાળા ની શક્યતા નકારી શકાય નહી.
પરંતુ, આજ ના દિવસ નો બંધ આ ટ્રેન્ડ માટે નિર્ણાયક રહે.
આજ ના લેવલ્સ મોર્નિંગ મેલ માં જણાવ્યા મુજબ યથાવત છે.
વિગત: yoursashishonly@gmail.com
+91 8866600035
No comments:
Post a Comment