સોનું - ચાંદી તેજી માટે કદાચ લાગે છે ઠીક ...
બાકી બેઝ મેટલ માં તો મને લાગે બીક ...
કોપર નો અગર મંથલી ચાર્ટ જોઈએ તો 11 મહિના ની મંદી પછીની આ 22 મહિના ની તેજી હાલ માં નિર્ણાયક તબક્કા માં છે.
આવી જ સ્થિતિ લેડ અને ઝીંક માં પણ છે. જયારે નિકલ પ્રમાણ માં સલામત છે.
પણ, કોપર માં હજી પણ 464 ની આશા તો છે.
યાદ રાખો કે 2 રૂપિયા ના ટાર્ગેટ માટે કરેલો સોદો 20 રૂપિયા ન લઇ જવો જોઈએ.
સંપૂર્ણ રીપોર્ટ માટે મેલ કરો : yoursashishonly@gmail.com
call: 8866600035
No comments:
Post a Comment