યાદ છે, આપણે 5400 ના નિફ્ટી આંક પર 5920 ની વાત કરતા હતા?
આ હતું, એનું કારણ.
હવે, શું?
- એક તરફ નિફ્ટી સ્પોટ 6040 આસપાસ અવરોધ બતાવી રહ્યું છે અને દરેક ઉછાળા માં આ સ્તર વતાવવા માં અસમર્થ રહ્યું છે.
- ઇન્ડેક્ષ બેઝ બધાજ શેરો ના ભાવ માં દસ થી લઇ ને સિત્તેર ટકા સુધી ના ઉછાળા જોવાઈ ચુક્યા છે.
- બેન્કિંગ ઇન્ડેક્ષ 60% નો ઉછાળો બતાવી ચુક્યો છે.
- મિડકેપ શેરો પણ 60% ના ઉછાળા બતાવી ચુક્યા છે.
- ડોલર જે 5200 ના આંક પર 55 ના સ્તરે હતો, આજે 6000 ના આંકે પણ 55 જ છે.
જો નિફ્ટી 6040 વટાવે તો 6320 આવે અને 5925 તોડે તો 5845 આવે ?
જો અને તો ની ભાષાવાળા 5,550 સર ના વ્યુ, અપડેટ ગૂગલ પર થી જ મળી જશે, પણ મારા મિત્રો માટે તેમની સેવા માં હંમેશા હાજર. - આશિષ કુમાર
વિગત: yoursashishonly@gmail.com
+91 8866600035
No comments:
Post a Comment