(JPYINR) યેન નો રૂપિયા સામે નો એક જ ટ્રેન્ડ: મંદી
મને એ નથી સમજાતું કે જયારે કોઈ પણ સ્ટોક, ઇન્ડેક્ષ, કોમોડીટી કે કરન્સી જયારે તેના વર્ષો જૂના ટ્રેન્ડ ને બદલી ચુક્યું હોય અને નવો ટ્રેન્ડ બનાવી ચુક્યું હોય તો પછી તે ટ્રેન્ડ ની સામે પડવા ની જરૂર ક્યાં છે?
યેન માટે આગળ જે ઈ-મેલ મોકલેલ એમાં આ મન્થલી ચાર્ટ દર્શાવ્યો હતો.
મિત્સુબીસી, સુઝુકી, સોની ની તેજી યાદ છે ?
આ ડોલર નો યેન સામે નો પંદર વર્ષ નો ચાર્ટ છે. 1998 માં જયારે જાપાન ની રીયલ એસ્ટેટ ની તેજી તફાની હતી, નિક્કી 39000 ના આંક પર હતું, અરરે, ટોકિયો સેન્ટ્રલ ગાર્ડન ની કિંમત કેલીફોર્નીયા શહેર કરતા વધારે હતી, ત્યારે ડોલર પણ 145 ના સ્તરે યેન સામે મજબૂતી થી ટકેલો હતો. પરંતુ, ત્યાર પછી ભલે જાપાન નું શેર બજાર ઘટતું રહ્યું અને નિક્કી 39000 થી 8000 સુધી આવ્યું, પણ ડોલર તો સામે સતત ઘસતો જ રહ્યો.
15 વર્ષ નું રિવર્સલ!
હમણાં 2013 માં આ પંદર વરસ ની મંદી નું રિવર્સલ ડોલરે આપ્યું છે. અહી, "આ તો આટલા અઠવાડિયા માં આટલા ટકા વધ્યો, હવે તો કરેકશન આપે જ ને" - એ વાત ના ચાલે.
યેન નો રૂપિયા સામે નો કરન્સી રેશિયો પણ છેલ્લા પાંચ મહિના માં 1.4000 ના નીચા સ્તરે થી સતત સુધાર તરફી છે, તો આમાં નાના નફા માટે માથે શું કામ વેચવું?
USDINR = 55 = 1 ડોલર ની વેલ્યુ રૂપિયા 55
JPYINR = 62 = 100 રૂપિયા ની વેલ્યુ 62 યેન
જી, આપણા NSE અને MCX કરન્સી બાસ્કેટ ના JPYINR ના વાયદા માં લેણ એટલે રૂપિયા અને યેન ના આ રેશિયો માં માથે વેચાણ. આમ, JPYINR નો ટ્રેન્ડ પણ ડોલર-યેન ના ટ્રેન્ડ ની સાથે મોટા બદલાવ તરફી છે.
ટૂકા ટાર્ગેટ માટે મોટા જોખમ ન લેવા એ જ સમઝદારી!

No comments:
Post a Comment