Thursday, 10 January 2013

Bells are ringing!
Trend deciding day is near!


હા જી, ચાંદી ની જ વાત થાય છે.

યુએસ સ્પોટ માં જે સ્પીનીંગ ટોપ કેન્ડલ સ્ટીક પેટર્ન બની છે, તે જોતા ચાંદી માં હવે કાળજી રાખવી જરૂરી છે. 





  • હજી, યુએસ સ્પોટ માં ચાંદી તેના 30 ડોલર ના સાયકોલોજીકલ સપોર્ટ ને જાળવી રાખવા માં સફળ રહી છે.
  • પણ, યાદ રાખો કે આ સ્પીનીંગ ટોપ પાછું તેના નજીક ના અવરોધ 30.60 ડોલર ની નીચે બન્યું અને હજી સુધી આ અવરોધ પાર થયો નથી.


ચાંદી ના સોદા માં સફળ એ જ રહે, જે લીમીટ ઓર્ડર (પેસીવ ઓર્ડર) થી સોદો કરે. ગમે તે ભાવે કૂદી પડનાર ટ્રેડર માટે સ્ટોપલોસ પણ દૂર નો હોય અને જયારે લોસ બૂક કરવા નો આવે ત્યારે "હમણાં થોડી રાહ જોઈ લઈએ" ની માનસિકતા માં લોસ પણ બૂક ન કરી શકાય.


આ જયારે લખાઈ રહ્યું છે, ત્યારે ચાંદી હાલ માં તેના દિવસ ના ઊંચા સ્તર 58336 ની પાસે 58250 ચાલી રહી છે. ટ્રેડ માટે આપના SMS ચકાસી લો.

સોના માટે આ જ સવાર ના મોકલેલ મેલ ના લેવલ હજી યથાવત છે અને આ મેલ માં જણાવેલ યુએસ સ્પોટ નું 1665 ડોલર નું સ્તર યથાવત છે.

સોના માટે તો હાલ માં એક અને એક બે જેવો સીધો અને સટ માર્ગ છે અને કઈ નવા અપડેટ ની હાલ આવશ્યતા નથી. ફક્ત આપણા મોર્નિંગ મેલ ને જ ફરી ચકાસી લો.

Email: yoursashishonly@gmail.com

અથવા

મોબાઈલ : +91 8866600035

No comments:

Post a Comment