ક્રુડ ઓવર-બોટ ઝોન માં પણ $93.50 ના અવરોધ ની ઉપર
આ લખાય છે ત્યારે ક્રુડ MCX વાયદા માં સવારે 5111 ના ખુલ્યા અને નીચા સરખા ભાવો જોવાયા છે.
હાલ માં સર્વત્ર 5175 ના અવરોધ ની ચર્ચા છે, પણ યાદ રાખો કે વર્ષ 2013 માં ક્રુડ ની ચાલ પાછલા સમીકરણો ભૂલવાડી દેશે.
ડોલર 8hr ચાર્ટ પર મહત્વ ની એવરેજ ની નીચે થી સુધાર
ચાંદી ગઈકાલ ના રોજ 57700 ના મહત્વ ના ટેકા થી હાલ માં સુધારા તરફી.
email: yoursashishonly@gmail.com
+918866600035
No comments:
Post a Comment